October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

કાર નં.જીજે 15 સીજી 6710માં ચાલક ભુંજાઈ ગયો હતો : પોલીસ કાર માલિકની તપાસે શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ હાઈવે સોનવાડા કબીરપથ મંદિર પાસે મુંબઈ તરફ જઈ રહેલા સર્વિસ રોડ ઉપર આજે બુધવારે સવારે અચાનક એક અલ્‍ટીગા કારમાંભિષણ આગ લાગી હતી. આગમાં કાર ચાલક અંદર જ ભૂંજાઈ ગયો હતો. આગના બનાવ બાદ દોડધામ મચી ગઈ હતી.
વલસાડ હાઈવે ડુંગરી સોનવાડા કબીરપથ મંદિર પાસે આજે સવારે મુંબઈ તરફ જઈ રહેલ સર્વિસ રોડ ઉપરથી અલ્‍ટીગા કાર નં.જીજે 15 સીજી 6710 ચાલુ હાલત કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેમાં બનાવની ભયાનકતા એ હતી કે કાર ચાલક જ આગમાં ભુંજાઈ ગયો હતો. રાહદારીઓએ પોલીસ અને ફાયરને ફોન કરતા વલસાડ પાલિકા ફાયરે કલાકની જહેમત બાદ આગને બુઝાવી હતી. પોલીસે મૃતક અને કાર માલિક અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

Leave a Comment