નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્ટ 2022નું કરાયેલુ આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: બાગાયતપોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે 5 ડિસેમ્બર 2022 ના રોજ આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્ટ 2022 નું આયોજન કરવામાં...

