વાપી-ઉદવાડા વચ્ચે પાવર કમ ટ્રાફિક બ્લોકને કારણે તા.05-06 ડિસેમ્બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે
એલ.સી. 84 ઓવરબ્રિજના ગર્ડર બાંધકામની કામગીરી હાથ ધરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી...

