વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તા. 7 મે 2024ના રોજ વલસાડ જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ લોકો...

