વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ
સેવા મિત્ર મંડળના સભ્યો વર્ષભર ચકલીઘર અને પાણી બાઉલ બનાવાની કામગીરી ચાલુ રાખે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા...

