ટુકવાડાથી ભિલાડ સુધી હાઈવે ઉપરના ખાડા બે દિવસમાં પુરાઈ જવાની હાઈવે પ્રોજેક્ટ ડિરેક્ટરે ખાત્રી આપી
હાઈવે પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય યાદવ અને ભરૂચ પ્રોજેક્ટ ટીમ સાથે વાપી આવી હાઈવેનું સ્થળ નિરીક્ષણ કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ચોમાસાએ સર્જેલી હાઈવેની...

