વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૨૯: રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ-...

