September 9, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah
‘પ્‍લાસ્‍ટિક પ્રદૂષણનું સમાધાન’ (સોલ્‍યુશન ટુ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન)ની થીમ ઉપર પ્રકૃત્તિને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા અને પર્યાવરણને બચાવવાની વાતને દરેક લોકો સુધી પહોંચાડવા અને લોકોને પ્‍લાસ્‍ટિક પ્રદૂષણથી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05: દમણ પોલીસે વલસાડ રેલવે સ્‍ટેશન પરથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મોબાઈલ પણ કબજે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: સેલવાસથી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલથી એક વ્‍યક્‍તિ પર હુમલાના સંદર્ભે મેડિકલ કોલના આધારે ફરિયાદી મંગલ રાજવંશ પ્રજાપતિ રહેવાસી આમલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના નરોલી ગામે શોકીન સિંહ (ઉ.વ.48) જે ડીપી એન્‍જીનીયરીંગ સોલ્‍યુશન અંતર્ગત ભીલોસા કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટમાં નોકરી કરતો હતો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પ્રભાવી માર્ગદર્શન હેઠળ 1લી જૂનથી પ્રદેશમાં શરૂ થયેલ વ્‍યાપક પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah
દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સવારે 8ના ટકોરે સર્વેક્ષણમાં સામેલ વિદ્યાર્થી સર્વેક્ષકોને પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી વધારેલું મનોબળ પહેલાં દિવસે દાદરા નગર હવેલીમાં 773 સ્‍વયં સેવકો/...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah
જિલ્લામાં શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી હિલ જયંતિભાઈ પટેલ 87.47 ટકા સાથે પ્રથમ જ્‍યારે બીજા અને ત્રીજા ક્રમે કન્‍યાઓએ મારેલી બાજી દમણ જિલ્લાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ દ્વારા રાષ્‍ટ્રીય મહિલા પરિષદ ઓજશ્વિની દ્વારા વીર હિન્‍દુ વિજેતા હિન્‍દુ પ્રશિક્ષણ વર્ગ વલસાડની સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ અબ્રામા ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપી

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: ડાભેલ ગામે આવેલ કેવડી ફળિયાના સરસ્‍વતી માતા મંદિરનો બીજો પાટોત્‍સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. આ દરમિયાન વહેલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31: દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્‍સાઈઝ વિભાગ દ્વારા બે વાહનોમાંથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો હતો...