દમણમાં રાજસ્થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.31: દમણમાં વસતા પ્રવાસી રાજસ્થાની લોકોની સંસ્થા રાજસ્થાન સેવા સંઘ દ્વારા આજે નિર્જલા એકાદશી નિમિત્તે મશાલ ચોક ખાતે કેમ્પ રાખ્યો...

