April 24, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah
લોકોને અને ખાસ કરીને નવી પેઢીને વાંચતા કરવા દમણવાડા ગ્રામ પંચાયતે શરૂ કરેલા અભિયાનની પણ કરેલી પ્રશંસા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 દમણ જિલ્લા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: દાદરા નગર હવેલીના વાસોણા ગામ ચાર રસ્‍તા નજીક ડિસ્‍ક જોકી (ડી.જે.)ની દુકાનનું શટર તોડી અજાણ્‍યા ઈસમો ચોરી કરી ગયા હોવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: આવતી કાલ તા.18મી નવેમ્‍બરના સાંજના 6:00 વાગ્‍યાથી 20મી નવેમ્‍બરની સવારે 6:00 વાગ્‍યા સુધી દમણમાં તમામ ભારે વાહનો, ટ્રકોની અવર-જવર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah
બીજા ચરણમાં તા.3ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 5 ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દાનહ અને દમણ-દીવમાં દારૂનું વેચાણ અને પિરસવા ઉપર રહેનારો પ્રતિબંધ શરાબ શોખીન પ્રવાસીઓએ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17: દીવ વિસ્‍તારમાં આજે આગ લાગવાના બે બનાવો બનવા પામ્‍યા છે. દીવ ઘોઘલાના સ્‍મશાનની આસપાસમાં અગ્નિસંસ્‍કાર માટે લાકડાઓ રાખવામાં આવ્‍યા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah
પ્રોબેશનરી આઈ.એ.એસ. હિમાની મીણા ખાનવેલના આર.ડી.સી. તરીકે ફરજ નિભાવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખ અભ્‍યાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ તરીકે દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરાયેલો વધારાનો અખત્‍યારઃ કોરોના મહામારી દરમિયાન ડો. તપસ્‍યા રાઘવે સેલવાસની વિનોબા ભાવે હોસ્‍પિટલમાં બજાવેલી અત્‍યંત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ કરેલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગ્રામ પંચાયત સભાખંડમાં બે દિવસીય સાગર કવચના આયોજનને લઈને કોસ્‍ટલ પોલીસ અધિકારી બલરાજ સિંહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah
મધ્‍ય રાત્રિના 12:15 વાગ્‍યે 3 જેટલા દારૂના ખેપિયાઓ બોટને દરિયામાં છોડીને પાણીમાં તરીને કોલક તરફ ભાગી જવા સફળ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14 :...