દીવ પોલીસે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની કરેલી ધરપકડ : રૂા. 8,000/ના દારૂ સાથે એક મોટર સાયકલ જપ્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.08 દીવ પોલીસે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી રૂા. 8000ના દારૂ સાથે મોટર સાયકલ જપ્ત કર્યા આગળની કાર્યવાહી...

