પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપા દૃષ્ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્ણાંત ડોક્ટરોની સેવા
331 કાયમી પોસ્ટોમાં 193 193-ટીચિંગ પોસ્ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્ટને મળેલી મંજૂરી સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ભારત સરકારની દાનહ અને દમણ-દીવના લોકોના કલ્યાણ અને આરોગ્ય...

