ભારત સરકારના રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના વિભાગ અંતર્ગત સેલવાસ સ્પોર્ટ્સ કાઉન્સિલના સંયુક્ત નેજા હેઠળ દાદરા નગર હવેલી સ્કાઉટ ગાઈડ દ્વારા ‘સેલવાસ સ્માર્ટ સીટી’ના સહયોગથી મહિલા ક્રિકેટલીગ-નાઈટ ટુર્નામેન્ટનો શુભારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : ભારત સરકારના રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના વિભાગ અંતર્ગત સેલવાસ સ્પોર્ટ્સ કાઉન્સિલના સંયુક્ત નેજા હેઠળ દાદરા નગર હવેલી...

