આજે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે
નાની દમણના દિલીપનગર ડેવલપમેન્ટ ગ્રાઉન્ડથી મોટી દમણ કલેક્ટરાલય સુધી રેલી સ્વરૂપે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03 :...

