દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્હીલ ચેર અર્પણ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09 : દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલે પટલારામાં રહેતી જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્હીલચેરની ભેટ આપી હતી. પ્રાપ્ત...

