ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી
ગણદેવી તાલુકાના નાંદરખા, આંતલીયા, ધકવાડામાં 2 વીજપોલ, ખેરગામ તાલુકાના આછવણી, વાદ ગામમાં 11 જેટલા વીજ પોલ અને ચીખલી તાલુકાના ફડવેલ, કુકેરી, રેઠવાણીયા, સોલધરા, મજીગામ, બામણવેલ...

