પારડી તાલુકાની કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્યુનિટી હોલનું જેક્સન ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી. ગગન ચનાનાજીએ કરેલું લોકાર્પણ
સી.એસ.આર. અંતર્ગત રૂા. 28 લાખના ખર્ચથી જેક્સન ઈન્ડસ્ટ્રીઝે કલસર ગ્રામ પંચાયત માટે હોલનું કરેલું નિર્માણઃ કલસર ગ્રામ પંચાયતના સરપંચ મનોજ પટેલે માનેલો આભાર (વર્તમાન પ્રવાહ...

