Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછતvartmanpravahJanuary 2, 2024 by vartmanpravahJanuary 2, 20240 આંદોલન વધુ ચાલશે તો આગામી સમયે નાગરિક પુરવઠા ઉપર પણ અસર થવાની વકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: કેન્દ્ર સરકાર દ્વારા હીટ એન્ડ રન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીહિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામી ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ કાફલો ખડકી દેવાયોvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.01: ભારત સરકાર દ્વારા વધતા જતા માર્ગ અકસ્માતોની ઘટનાને લઈને હિટ એન્ડ રન કાયદાની અમલીકરણ માટે તજવીજ હાથ ધરાતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ડ્રાઈવરોની સભા યોજાઈvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 સભા ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં મળી : આગામી તા.08 જાન્યુઆરીએ આંદોલન કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: તાજેતરમાં ભારત સરકાર દ્વારા હીટ એન્ડ રનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીથર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્યાvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 બીજી તરફ પોલીસને પણ રાહત થઈ, ગયા વર્ષથી અડધાથી પણ ઓછા નશાબાજો પકડાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.01: અંગ્રેજી કેલેન્ડરનું નવું વર્ષ એટલે વર્ષનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીડ્રીન્ક એન્ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયાvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 32 ચેકપોસ્ટ ઉપર બે ડી.વાય.એસ.પી., 14 પીઆઈ., 35 પી.એસ.આઈ. અને 350 પોલીસ જવાનોનો કાફલો ખડકાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લા પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતેvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) – સંજય તાડા દ્વારા વાપી, તા.01: ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીહીટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: સરકાર દ્વારા હીટ એન્ડ રનના બનાવોમાં ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાનો નવો કાયદો બનાવાયો છે તેનો વાપી સહિત ગુજરાતભરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરી પુતળુ સળગાવ્યુંvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 એક્સિડન્ટના કિસ્સામાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખના દંડના કાયદાનો જોરદાર વિરોધ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: સંસદના શિયાળુ સત્રમાં કેટલાક નવાકાયદાઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યાvartmanpravahJanuary 1, 2024 by vartmanpravahJanuary 1, 20240 વલસાડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરાજ્યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજીvartmanpravahDecember 31, 2023 by vartmanpravahDecember 31, 20230 નગરપાલિકા વિસ્તારોમાં ઘન કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઈટ બનાવવા ભાર મુકતા મંત્રી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 96.5 ટન તથા શહેરી વિસ્તારોમાં...