ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્ઠ વ્યક્તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો
એન્ટરપ્રિનિયર, ઈન્ડસ્ટ્રીઝ કેટેગરી, હેલ્થ, જાહેર સંસ્થા જેવી કેટેગરીની પ્રતિભાનું સંકલન યુવાનોએ કરી પુસ્તકમાં કંડાર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીના પાંચ જેટલા યુવાનોએ અથાગ...

