ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.26: વેસ્ટ ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સર્ક્યુલેશનની મજબૂત સીસ્ટમને કારણે બે દિવસ સુધી વરસાદ પડવાની શકયતા સેવાઈ રહી છે જેન પગલે રવિવારના...

