સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા
ગામડાઓમાં સફાઈ, રંગોળી, હેન્ડવોશ અનેસ્વચ્છતા શપથ સહિતની કુલ 223 પ્રવૃત્તિઓ કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ જિલ્લામાં ‘‘સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત...

