સ્વચ્છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે
તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્ડિયા’ ની થીમ સાથે ગામો કચરામુક્ત બને તે માટે સવારે 10 કલાકે કામગીરી થશે આ ભગીરથ કાર્યમાં રાજ્યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ...

