April 3, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયેલ ગણેશ મહોત્‍સવ ગુરુવારે અનંત ચૌદશના દિવસે પુર્ણ થયો પરંતુ જેટલી આસ્‍થા અને મહિમા સાથે બાપ્‍પાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah
સમાજની દિકરા-દિકરીઓ અભ્‍યાસમાં આગળ વધે તે માટે ભાનુશાલી ઓવરસીઝ સંસ્‍થા કાર્યરત છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: શ્રી કચ્‍છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્‍ટ, સંતશ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28: આજરોજ અનંત ચૌદસ એટલે ગણપતિ બાપાનો વિદાયનો દિવસ 11-11 દિવસ આપણી સાથે રહી લોકોની અનેક માનતાઓ પૂર્ણ કરી અને...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીદમણદીવદેશનવસારીપારડીવલસાડ

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધોલાઈ બંદર, તા.28 : શ્રી માછીમાર વ્‍યવસ્‍થાપન સમિતિ ટ્રસ્‍ટ ધોલાઈ બંદર દ્વારા નાના માછીમારોની દરિયામાં બોકસ ફિશિંગ દ્વારા નુકશાન થઈ રહ્યું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah
વલસાડ-વાપીમાં ભાવિકો ડ્રેસકોડ સાથે જોડાયા : પૂઢચ્યા વર્ષી લવકર્યાના ગગનભેદી નારા ગુંજ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: ગણેશ ચતુર્થીના શુભ દિનથી વલસાડ જિલ્લામાં ગણેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah
નવમા દિવસે બાપ્‍પાને છપ્‍પન ભોગ પ્રસાદ અને આખી રાત ભજન કિર્તન કરવામાં આવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: ગણેશ ચતુર્થિના શુભ દિને વાપી સહિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah
જિલ્લાની એકમાત્ર ધો.7માં અભ્‍યાસ કરતી કુમારી સમર્થા સત્‍યમ ભાગ લેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: આગામી તા-1 ઓક્‍ટોબરના દિવસે અમદાવાદામાં યોજાનાર ગુજરાત સ્‍ટેટ રાયફલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah
પોલીસે 4 નંગ મોબાઈલ ફોન રોકડ મળી કુલ 37,860 નો મુદ્દામાલ કબજે લીધો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28: પારડી પોલીસ મથકના પી.આઈ બી. જે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah
ઘેજ ગામે બગીમાં ગણેશજીની મૂર્તિની વિસર્જનયાત્રા કાઢવામાં આવતા ગામ લોકોમાં જાવા મળેલો ભારે ઉત્સાહ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28 ચીખલી તાલુકામાં વાજતે ગાજતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah
ખોડલધામ મંદિરે નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં કાર્યક્રમ યોજાશેઃ નવનિયુક્‍ત હોદ્દેદારોનો સન્‍માન સમારોહ તથા એપ્‍લીકેશન લોન્‍ચિંગ સેરેમનીનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) રાજકોટ, તા.15: લેઉવા પટેલ સમાજના...