શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ
લઘુરુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલ થાળીનું વિતરણ કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૧: પ્રગટ...

