વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ
રૂા.61.90 કરોડને ખર્ચે તૈયાર થઈ રહેલ આર.સી.સી. રોડ કામગીરીમાં વેઠ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી જી.આઈ.ડી.સી. ચાર રસ્તાથી પસાર થતાં સેલવાસ માર્ગ હાલમાં...

