ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્પીડ અને નોન-સ્ટોપ સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ
વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીમાં સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા આયોજિત સ્પીડ અને નોન-સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં...

