April 19, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah
કુલ ૪૪૨૬માંથી ૪૪૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૦૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા એ ૧ ગ્રેડમાં એક માત્ર વિદ્યાર્થી જ્યારે એ ૨ ગ્રેડમાં ૨૩ વિદ્યાર્થીઓએ સ્થાન...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: કૌશિક હરીયા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્‍નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્‍વ.કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્‍યતિથિ નિમિત્તે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા જાહેર કરવામાં આવેલ સેફટી વિક અંતર્ગત ફરજ બજાવતા સ્‍ટાફના બાળકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: પ્રેમમાં પડેલા પ્રેમીઓ એક બીજાને સાથે જીવનપર્યંત સાથે જીવવા અને સાથે મરવા સુધીના વચનોઆપતા હોય છે. પરંતુ કોઈક સાચા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah
અકસ્‍માતમાં પતિનું સ્‍થળ પર જ કરુણ મોત જ્‍યારે પત્‍ની તથા અન્‍ય મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: વાપી તાલુકાના કરવડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah
રોડ પર ઉભેલા ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા થયો અકસ્‍માતઃ પત્‍ની તથા અન્‍ય એક બાળક સારવાર હેઠળ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: પારડી તાલુકાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ અનાવિલ સમાજ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં વાર્ષિક સ્‍નેહ મિલન કાર્યક્રમ જુદા જુદા આયોજનો થકી કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વી.આઈ.એ.માં યોજાયેલ કાવ્‍ય સંધ્‍યા કાર્યક્રમમાં દશ ઉપરાંત કવિ-કવિયિત્રીઓએ પોતાની કૃતિઓથી શ્રૌતાઓને મંત્રમુગ્‍ધ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપીની સાહિત્‍યીક સંસ્‍થા કાવ્‍ય સાધના મંચ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah
રમેશભાઈ પાલની બાઈકને કન્‍ટેનર નં.આરજે 40 જીજે 8147ના ચાલકે ટક્કર મારી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ચાર રસ્‍તા નજીક હાઈવે મુંબઈ તરફની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah
પાલિકામાં યોજાયેલ સામાન્‍ય સભામાં વિરોધ પક્ષએ અનેક બાબતોમાં શાસકપક્ષને ઘેર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા શનિવારે પાલિકા હોલમાં યોજાઈ હતી....