September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા જાહેર કરવામાં આવેલ સેફટી વિક અંતર્ગત ફરજ બજાવતા સ્‍ટાફના બાળકો માટે વીજ સલામતીને લગતા વિવિધ ચિત્ર સ્‍પર્ધા આયોજન કરવામાં આવ્‍યું હતુ. દ.ગુ.વી. કંપનીના ડેપ્‍યુટી ઈજનેર એસ. આર. પટેલે જણાવ્‍યું કે ફરજ બજાવતા સ્‍ટાફના બાળકોએ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન મળે એવા ખૂબજ સારા ચિત્રો દોરવામાં આવ્‍યા હતા. બાળકોમાં રહેલી સૂસુપ્ત રહેલી શક્‍તિને ઉજાગર કરી શકાય સાથે બાળકોએ ઉત્‍સાહ પુર્વક ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે અનેક વખતે કુદરતી આપત્તિ વરસાદ વાવાઝોડું વિવિધ ઈમરજન્‍સી વીજ વિતરણ સેવા બાબતે યુધ્‍ધના ધોરણે ખડેપગે કામ છે. એવા સમયે સેવા માટે ફરજ બજાવતા કર્મચારીઓ અકસ્‍માતની ઘટનાઓ બનતી હોય છે. વીજ કર્મચારીઓ માટે સલામતી પૂર્વક કામ કરવું ખુબજ જરૂરી છે જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે.

Related posts

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment