ઉમરગામ ખાતે એક્સપો 2023 નું કરવામાં આવેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.13: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને બી.એન.આઈ. ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે હોટલ લેન્ડમાર્કમાં એક્સપો 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીઓની પ્રોડક્ટ વિશે...

