નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્ટિવ કેસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલ, તા.11 નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના 538616 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે કોરોના પાઝિટીવના 69 કેસ...

