ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્ય ચોર ઝડપાયા
ઘરફોડ ચોર રાજુ વિઠ્ઠલરાવ દેસાઈ નિતિશ કમ્બાલૈયા મહારાષ્ટ્રથી ઝડપાયા : રોકડા સહિત રૂા.12.10 લાખ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: ધરમપુરમાં...

