Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં જાહેર સ્થળોમાં અખાડે ગયેલી ફાયર સિસ્ટમો: સર્વિસ કરાવાની દોડધામ મચીvartmanpravahMay 26, 2024 by vartmanpravahMay 26, 20240 એમ સ્ક્વેર મોલમાં ફાયર સાધનો બાર મહિનાથી બંધ મળ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ સરકારે જાહેર સ્થળો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈvartmanpravahMay 26, 2024 by vartmanpravahMay 26, 20240 ગેમઝોનમાં અનેક ક્ષતિઓ બહાર આવી : તાત્કાલિક અસરથી બંધ કરવાની સુચના અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ગુજરાતને હચમચાવી નાખતી ઘટના રાજકોટના ટી.આર.પી. ગેમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 નવસારી ધોળાપીપળા પાસેથી વેપારીને કારમાંથી ખેંચી માર મારી અન્ય કારમાં બેસાડી હાથ-પગ બાંધી વાંસદા ખાતેના એક ગોડાઉનમાં લઈ જવાયોઃ વેપારીને તક મળતા પુત્રને ફોન દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાં બાળા હનુમાનજી તથા રામદેવપીર મંદિરનો 25મો પાટોત્સવની ભવ્ય ઉજવણીvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 પ્રાણ પ્રતિષ્ઠા કરનાર પ્રેમદાસ બાપુના ચરણ પગલા સ્થાપિત કરાયા: પંકજભાઈ ગરાણીયાના હસ્તે પૂજા બાદ ધ્વજારોહણ કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.24: પારડીના ઐતિહાસિક 99...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીની તથ્ય ફાર્મસી કોલેજના કમ્પાઉન્ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરીvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ખેરગામના દશેરા ટેકરી પટેલ ફળીયા ખાતે રહેતી મનીષાબેન શૌલેશભાઈ ધોડિયા પટેલની પુત્રી મુસ્કાન શૌલેષભાઈ ધોડિયા પટેલ (ઉ.વ.આ-19) જે તા.20/5/2024...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી પોલીસે હોન્ડ હાઈવેથી પુઠાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 કુલ રૂા. 15.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોઃ 3 વોન્ટેડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી મથકના પીઆઈ-એ.જે.ચૌહાણ, પીએસઆઈ-એચ.એસ.પટેલ, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ, પો.કો-અલ્પેશભાઈ ધરમશીભાઈ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્ટર ‘‘શ્રેષ્ઠ”નું કરાયેલું લોન્ચીંગvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) એ દુનિયાના 79 દેશોમાં કાર્યરત છે. વાપી-દમણ-સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ હાઈવે ઉપર આઈસર ટેમ્પોનો અકસ્માત સર્જાયોvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરે એક કલાકની મહેનત બાદ બહાર કાઢયો : પોલીસ પીસીઆરમાં હોસ્પિટલ ખસેડાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વલસાડ હાઈવે ધરમપુર બ્રિજ ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરીvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 જે તે દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી પરંતુ દબાણ દૂર નહી કરાતા કાર્યવાહી કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી જીઆઈડીસી ગુંજન વિસ્તારમાં સરકારી જમીન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે જોઈન્ટ વેન્ચર આધારિત કરાર કરાયોvartmanpravahMay 24, 2024 by vartmanpravahMay 24, 20240 ગુરૂવારે શેરબજારમાં બન્ને કંપનીના શેરના ભાવ ગગડી જતા સ્થિરતા લાવવા કરાર કર્યા હોવાનું મનાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ભારતભરમાં કેમિકલ સેક્ટરમાં દિગ્ગજ...