‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો
પીએનડીટી એક્ટમાં સાવચેતી ખૂબ જરૂરી, નાની ભૂલ પણ સજાને પાત્ર છેઃ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: ‘‘બેટી વધાવો” અભિયાન અંતર્ગત...

