April 30, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડની વલસાડ જિલ્લાની બેઠક વાપીની કેબીએસ કોલેજ ખાતે યોજાઈ હતી. રાજ્‍યના ગૃહમંત્રી મંત્રીશ્રી હર્ષભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah
રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ બળવંત પ્રજાપતિની અધ્‍યક્ષતામાં જિલ્લા પ્રમુખ તરીકે મેહુલ પટેલની નિમણૂંક (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: લઘુ ઉદ્યોગો માટે રાષ્‍ટ્રિય સ્‍તરે કામગીરી કરતી લઘુઉદ્યોગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: અમદાવાદમાં બનેલી ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના બાદ વલસાડ પોલીસ પણ એક્‍શનમાં આવે એ જરૂરી વલસાડ જિલ્લાના પારડી અને કપરાડા તાલુકાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21: આગામી 29-07-2023 ના રોજ મુસ્‍લિમ બિરાદરોનો મોહરમ એટલે કે તાજીયાનો તહેવાર હોય પારડી તથા પારડીના આજુબાજુના વિસ્‍તારમાં કોઈ અનિચ્‍છિનીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah
મહિલાની ફરિયાદના આધારે પોલીસે નિવેદનો લીધાઃ માર મારવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપી પાલિકાના ડુંગરા વોર્ડ નં.5 કોંગ્રેસના સભ્‍યએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ ખાતે રહેતો વિદ્યાર્થીએ વાપી ડેપોને રૂટ બોર્ડ ભેટમાં આપ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપી ચણોદ ખાતે રહેતો એક વિદ્યાર્થીને એસ.ટી. પ્રત્‍યેની લાગણી તમે જોઈ શકો છો. આ વિદ્યાર્થી લાઈન્‍સ ક્‍લબ સેલવાસ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah
હાઈવે રિપેરીંગ-મેઈટેનન્‍સ કામ પૂર્ણ નહી કરવા બદલ અધિકારી સૂરજસિંહને 7500 રૂપિયાનો દંડ ફટકારાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: આ વર્ષ ચોમાસા દરમિયાન હાઈવે નં.48...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21: પારડી સ્‍ટેશન રોડ પર કોટલાવ પાદરદેવી માતાના મંદિર આગળ ઓવરટેકની લાયમાં કાર અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21: ગૃહ સ્‍મશાન ગૃહ એટલે અંતિમ સફર પરંતુ બે જવાબદાર તંત્રને લઈ પારડી સ્‍મશાન ગૃહ ખાતે જવાતો સર્વિસ રોડનો રસ્‍તો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah
વાપી, દમણ, સેલવાસ, સરીગામમાં અનેક ઔદ્યોગિક એકમોની એમણે ડિઝાઈન કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપીના સૌથી જુના 1974 થી કાર્યરતઆર્કિટેક, કન્‍સલટન્‍ટ એન્‍જિનિયર...