Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી સ્‍ટેશન રોડ પર કોટલાવ પાદરદેવી માતાના મંદિર આગળ ઓવરટેકની લાયમાં કાર અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં સવારોનો બચાવ થયો હતો.
પારડી તાલુકાના કોટલાવ ગામે પાદરદેવી માતાના મંદિર નજીક પારડી સ્‍ટેશન રોડ પર ઉમરસાડી તરફથી આવતી આર્ટિગા કાર નંબર જીજે-15-સીએમ-0209 અને પારડી સ્‍ટેશન તરફ જતો ટેમ્‍પો નંબર જીજે-15-એક્‍સએક્‍સ-9659 સામ સામે અથડાતાં અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં કાર અને ટેમ્‍પામાં નુકશાન પહોંચવા પામ્‍યું હતું. જ્‍યારે ટેમ્‍પો અને કારમાં સવારોનો ચમત્‍કારિક બચાવ થયો હતો. જોકે આ અકસ્‍માત ઓવરટેકની લાયમાં સર્જાયો હોવાનું જાણવા મળ્‍યું છે. ઘટનાની જાણ થતાં પારડી પોલીસ પણ પહોંચી હતી.

Related posts

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ ધોડીને મળી રહેલું વ્‍યાપક સમર્થન : ડોર ટુ ડોર પ્રચાર : કાફલામાં જોવા મળી રહેલો વધારો

vartmanpravah

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah

Leave a Comment