Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાં એક સાથે ચાર જેટલા બંધ ઘરોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્કરોvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 ચાર જેટલા ચોરોની હરકતો સી.સી.કેમેરામાં કેદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: પારડીમાં પોલીસને સીધો સીધો પડકાર તસ્કરો ફેંકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના ઘેજ ગામે રસ્તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્યક્ષ દિપાબેન પટેલvartmanpravahJanuary 11, 2023January 11, 2023 by vartmanpravahJanuary 11, 2023January 11, 20230 વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું કાયમી નિરાકરણ લવાતા ગ્રામજનોમાં આનંદની લાગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.11: ચીખલી તાલુકાના ઘેજ ગામમાં મુખ્યમાર્ગથી નેશનલ હાઈવે વાઘલધરાને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપતંજલિ યોગ પીઠના 28મા સ્થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણીvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: યોગ આયુર્વેદ શિક્ષા સ્વદેશી વેદિક સંસ્કળતિ માધ્યમથી વ્યક્તિ વિકાસ રાષ્ટ્રીય વિકાસ હેતુ છેલ્લા 27 વર્ષથી સતત પ્રયત્નશીલ એવી પતંજલિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્ટેઈનર ઝડપતી પારડી પોલીસvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 ડુપ્લીકેટ સેનેટરી ચીજોની બીલ્ટી બનાવી દમણથી દારૂ ભરી બારડોલી જઈ રહ્યું હતું કન્ટેઈનર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. મયુર પટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: પારડી તાલુકાના મોતીવાડા ગામે આહીર ફળિયા ખાતે રહેતાᅠપ્રવીણભાઈ નાનુભાઈ પ્રજાપતિની 22 વર્ષિય દીકરી જિનલબેન પ્રજાપતિᅠગત તા.4 જાન્યુઆરીના રાતે ઘરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવ્યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયોvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 વ્યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી ચક્રવ્યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસવાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતીvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 બાળકનું માથુ, પગ અને ગુનાનું હથિયાર પણ મળ્યુ : સગીર તરુણ, શૈલેષ અફાનભાઈ કોહકેશ (વાપી, ડુંગરા), રમેશ ભાડીયાભાઈ સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશેvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: ધરમપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી – યુવા સંમેલનમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. શ્રી રામકળષ્ણ વિવેકાનંદ સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્ટનું વિતરણ કરાયુંvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 બાઈક ચાલકોને હાલર રોડ, તિથલ રોડ, પોલિટેકનિકના ગેટ સહિત ત્રણ જગ્યાએ 2000 બેલ્ટ અપાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 નાના બાળકોથી લઈ પુખ્ત વયના લોકો માટે અલગ અલગ રાઈડ્સની શરૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૧૧ : વલસાડ જિલ્લાનું એકમાત્ર હિલસ્ટેશન વિલ્સન હિલ...