મધ્યરાત્રીએ પારડી પોલીસના સપાટો: બેફામ ઝડપે પીકઅપ ચલાવતા 15 જેટલા પિકઅપ ઝડપતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડી પોલીસે તા.13-8-2014ના મધ્યરાત્રીના એકાદ વાગ્યાથી વહેલી સવાર સુધી પારડી જકાતનાકા પાસે સ્પેશિયલ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અને...

