March 5, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah
ઉમરગામ ટાઉનમાં આદિવાસીની ગેસ એજન્‍સી પર લાંબા સમયથી યેનકેન પ્રકારે કબજો જમાવી મૂળ માલિકને ધંધાકીય પ્રવૃત્તિથી દુર રાખી અન્‍યાય કરનારની સાન ઠેકાણે લાવવા મેદાને પડેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિવેકભાઈ વેલફર ગ્રુપ દ્વારા આયોજિત ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટે સમગ્ર જિલ્લામાં જમાવેલુ આકર્ષણ

vartmanpravah
વલસાડ જિલ્લામાં છેલ્લાદસ વર્ષથી યોજાતી ઈન્‍ટર સ્‍કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ઈન્‍દુબેન શીલ્‍ડમાં આ વર્ષે 23 હાઈસ્‍કૂલની ટીમે ઉત્‍સાહભેર ભાગ લઈ કરેલું ભવ્‍ય પ્રદર્શન કર્યું હતું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah
આર.પી.એફ. જવાન ઉત્તમ સિંઘે એ મજુર પરિવાર પત્‍ની અને કિશોરીને માર મારી દાદાગીરી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ નનકવાડાવિસ્‍તારમાં આવેલ ટીવી રીલે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ.પી. ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. શર્મા તથા એસ.આઈ.ટી. ટીમનું સન્‍માન કર્યું, પોલીસ ટીમને રૂા.12.09 લાખનું ઈનામ અપાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah
વહેલી સવારે બનેલી ઘટના સમયે શાળામાં બાળકો હાજર નહોતા : સ્‍કૂલની લેબોરેટરીઝમાં આગ લાગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: ધરમપુર પાસે આવેલા જુજવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ હાઈવે ઉપર સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ : ચાલકનો બચાવ

vartmanpravah
ગુરૂવારે સવારે ઘટેલી ઘટના બાદ જામ થઈ ગયેલ ટ્રાફિકને પોલીસે પૂર્વવત કરાવાની જહેમત કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપીમાંથી પસાર થઈ રહેલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah
કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્‍ય અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: ‘ટકાઉ ભવિષ્‍ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્‍ય વિષય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા.25 નવેમ્‍બર (International Day for...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.એચ. એન્‍ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્‍કૂલ બગવાડામાં ગીતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પરવાના સસ્‍પેન્‍શન તથા રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ...