ચીખલીના સતાડીયા ગામે થયેલી મારામારીમાં એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સતાડિયા મંદિર ફળીયા ખાતે રહેતી હીનાબેન નરેશભાઈ પટેલ (ઉ.વ-50) જે રવિવારની સવારના સમયે ઘરની બાજુમાં આવેલ ખેતરમાં કામ...

