સમર્પણ જ્ઞાન સ્કૂલમાં પ્રિ-પ્રાયમરીના નાાન ભુલકાંઓનો ગ્રેજ્યુએશન ડે ઉજવાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપી ખાતે આવેલ પ્રસિદ્ધ શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં તા.22મી માર્ચને શુક્રવારના રોજ પ્રિ-પ્રાયમરીના નાના ભુલકાઓનો ગ્રેજ્યુએશન ડે ઉજવાયો હતો....

