સેલવાસમાં બાઈકનું હેન્ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્યાન મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: સેલવાસના બાવીસા ફળીયા રોડ પરથી પસાર થઈ રહેલ રાહદારીને ઓટો રીક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકચાલકે હેન્ડલ અડાડી દેતાં અકસ્માત સર્જાયો...

