ચીખલીના ફડવેલમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
તંત્ર દ્વારા ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક સરપંચ ઉષાબેન પટેલને એનાયત કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.28: ચીખલી તાલુકાના ફડવેલની એચડીએસવી સાર્વજનિક હાઈસ્કૂલમાં...

