March 19, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah
દેશભક્‍તિના સાંસ્‍કળતિક કાર્યક્રમો અને ટેબલોએ આકર્ષણ જમાવ્‍યું, જિલ્લાના વિકાસ માટે રૂા. 25 લાખનો ચેક મંત્રીશ્રીના હસ્‍તે કલેકટરશ્રીને અર્પણ કરાયો વર્ષ દરમિયાન ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી પૂ. પ્રફુલભાઈ શુકલની રામ કથામાં ઉજવાયો સીતા-રામ વિવાહ પ્રસંગ

vartmanpravah
બિલ્ડર બિપીનભાઈ પટેલ દ્વારા હનુમાન મંદિરના કાર્ય માટે ૧૧ લાખ પ૧ હજાર રૂપિયાનું દાન જાહેર કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: ‘‘તાની શ્રોતા, ધ્‍યાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah
ડોક્‍ટરોને ચુકવવા પાત્ર સ્‍ટાઈપેન્‍ડનો ઘટાડો કરવામાં આવતા ડોક્‍ટરો મંગળવારથી હડતાલ ઉપર ઉતર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વલસાડ જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલના હસ્‍તે ઉદ્દઘાટન સંપન્ન : રાજ્‍યભરમાં એક સાથે કાર્યાલયનો આરંભ (વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો) વાપી, તા.23: આગામી એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah
મંદિરમાં ભોલેનાથ સાથે માઁ દુર્ગા, શ્રી ગણેશ, રાધાકૃષ્‍ણ અને બજરંગ બલી બિરાજ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.23: વાપી ચલા વિસ્‍તારમાં આવેલ રોયલ લાઈફ સોસાયટીમાં ભગવાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

vartmanpravah
રોહિતવાસમાં રહેતા પરમાર પરિવારનું સંપુર્ણ ઘર આગમાં ખાખ થઈ ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: અયોધ્‍યામાં સોમવારે ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં વિધાર્થીઓ શિક્ષણ સાથે મનોરંજન મેળવતા દરેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah
આગામી ચૂંટણીમાં રેકર્ડ લીડ માટે સભામાં ટંકાર કરાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.23: 25 નવસારી લોકસભા વિસ્‍તારના ચૂંટણી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદઘાટન સાધુ સંતોના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
યુર્વિ માર્કેટીંગ નામના ગોડાઉનમાં આગ લાગતા સરસામાન બળીને ખાખ થઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઝમાં કાર્યરત એક ભંગારના ગોડાઉનમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક પંચાયત-નગરપાલિકા વિસ્‍તાર, મહોલ્લા-ફળિયાં તથા વિવિધ હાઉસિંગ સોસાયટીઓમાં સુંદરકાંડ, રામાયણ સંકિર્તન, હનુમાન ચાલીસાના પાઠ, શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને...