વલસાડ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાપી મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર ઉમેશભાઈ માહ્યાવંશીના નેતૃત્વમાં કરાયેલી અનોખી ઉજવણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લાની તમામ પોસ્ટઓફિસમાં વલસાડ ડિવિઝનના સિનીયર...

