વાપીની એમ.એન. મહેતા જનસેવા હોસ્પિટલમાં નવા ડેન્ટલ ઓ.પી.ડી.નો કરાયેલો શુભારંભ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: આજરોજ તા.20-11-2024 સ્વ.હરીશભાઈ ભુલાભાઈ દેસાઈના સ્મર્ણાર્થે બ્રાસ કોપર એન્ડ એલોય (શ) લિમિટેડ તથા શ્રી મનીષભાઈ હરીશભાઈ દેસાઈના સહયોગથી શ્રેયસ...

