વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી
બાળકનું માથુ, પગ અને ગુનાનું હથિયાર પણ મળ્યુ : સગીર તરુણ, શૈલેષ અફાનભાઈ કોહકેશ (વાપી, ડુંગરા), રમેશ ભાડીયાભાઈ સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી...

