ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્યા
ચીખલી,(વંકાલ), તા.31 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી પોલીસ મથકના પીઆઈ કે.જે.ચૌધરી તેમજ તેમની ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચીખલી તાલુકાના બલવાડા ને.હ.નં.48 ઉપર સર્વિસ...

