ભાડા કરાર વિના ઘરો કે ચાલીમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન : વલસાડ પોલીસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું
વલસાડ, મોગરાવાડી, અબ્રામા વિસ્તારના બે ચાલીમાહિલા સામે પોલીસે કાર્યવાહી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વલસાડ જિલ્લા પોલીસ ગુનાખોરી અટકાવા અને ગુનેગારોને પકડવા માટે...

