ઉમરગામની મહેતા સ્કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્વરક્ષણ માટે તાલીમ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ અને રણભૂમિ એકેડમી દ્વારા ન્યાયાધીશશ્રી બી.જે.પોપટના માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકા કાનૂની સેવા સમિતિના સહયોગથી...

