ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ
કલેક્ટરમાં લીધેલા રૂપિયાની નામજોગ યાદી સાથે લેખિત ફરિયાદ કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.10: આજરોજ તા.10/10/2024 ના દિને ધરમપુર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત બોપી ગામે પ્રધાનમંત્રી...

